"

Tuesday, December 21, 2010

MARU AMDAVAD ANE APANU AMDAVAD(aapnu amdavad)

see more photos vadhu phota mate Bhavik gellery

Maru Amdavad ane Apana Amdavad ni vat karu ane jo Khanipini thi sharuaat na karu to sharuaat adhuri lage, kem ke bahar na loko mate amdavad ni odakhan bhale Gandhi Ashram, cricket rasiko mate Motera, ,mgt vada mate IIM-A hoy pan pakka amdavadi mateto Raypur na Bhajiya, Das na Khaman, Shriji no Vadapav, Maheta ni Kachori, Farki ni Lassi ke pa6i Manekchok j vadu pasand aave 6e.

Mari vat karu to mane to amdavad bahuj game 6e, ahini AMTS ni bhid ma pan anero anand hoy 6e, amuk var tema pan jivan bhar sathe rahe teva dosto mali jata hoy 6e, mane to bus ma article lakhavama dosto hoy ke baju vada koi pan anjan loko pan khasi help kare 6e.

Jo tanme amdavad ni bhid na gamti hoy to tena mate pan amadavade khasa place rakhiya 6e jya javathi dil ne khubaj shanti no bhas thay, aaj kal Mall na culture ma aapna juna places to bhulij gaya 6e, Dada Hari Ni Vav je Adalaj ni vav karta pan old 6e, tene ek var joso to shabd nikadij jay ke amdavad ni vache pan aavi vav hal ma 6e jordar kahevay, jem ke Gandhi Asharm aana vise to tamane khabarj hase, Sardar Smark halj saras banavi devama aaviyu 6e, Sarkhej na Roja, Paladi ane Calico Museum tema aagad padata aave 6e.

Ane jo bhid ma Maja aavti hoy to teva pan khasa 6e, Phela Kankariya thodu bhuli javay, Vastarpur talav, MM, ke pa6i amdavad na bagicha jem ke Law garden, Parimal, Pahaladnagar, Tikal baugh saras 6e Malls to bauj 6e yaar jema mane to Himaliya ane ISKON khubaj game 6e mast banaviya 6e .

Pan jo mari vat karu to mane jyare bahuj kantado aave to hu Gandhi Asharm ma jato rahu tya River no view leta bakada mukiya 6e tya besiye to alag prakar ni shanti mahesus thay 6e. Amdavad vise ekj part ma to puru thay aevu to lagtu nathi part-II ma lakhavuj padase to malye dosto Part-II ma.


અમુક દોસ્તો ની ઇચ્છા પૂરી કરવા માટે મારે ફરી ગુજરાતી માં પણ લખું છું

મારું અમદાવાદ અને અપના અમદાવાદ(aapnu amdavad) ની વાત કરું અને જો ખાણીપીણી થી શરૂઆત ના કરું તો શરૂઆત અધુરી લાગે, કેમ કે બહાર ના લોકો માટે અમદાવાદ ની ઓળખાણ ભલે ગાંધી આશ્રમ, cricket રસિકો માટે મોટેરા,mgt વાળા માટે IIM-A હોય પણ પાક્કા અમદાવાદી માટેતો રાયપુર ના ભજીયા, દસ ના ખમણ, શ્રીજી નો વડાપાવ, મહેતા ની કચોરી, ફરકી ની લસ્સી કે પછી માણેકચોક જ વધુ પસંદ આવે છે.

મારી વાત કરું તો મને તો અમદાવાદ બહુજ ગમે છે, અહીની AMTS ની ભીડ માં પણ અનેરો આનંદ હોય છે, અમુક વાર તેમાં પણ જીવન ભર સાથે રહે તેવા દોસ્તો મળી જતા હોય છે , મને તો બસ માં article લખવામાં દોસ્તો હોય કે બાજુ વાળા કોઈ પણ અનજાન લોકો પણ ખસી help કરે છે.

જો તમને અમદાવાદ ની ભીડ ના ગમતી હોય તો તેના માટે પણ અમદાવાદે ખાસા place રખિયા છે જ્યાં જવાથી દિલ ને ખુબજ શાંતિ નો ભાશ થાય, આજ કાલ Mall ના culture માં આપના જુના places તો ભૂલીજ ગયા છીએ, દાદા હારી ની વાવ જે અડલજ ની વાવ કરતા પણ જૂની છે, તેને એક વાર જોશો તો શબ્દ નીકડીજ જાય કે અમદાવાદ ની વચ્ચે પણ આવી વાવ હાલ માં છે જોરદાર કહેવાય, જેમ કે ગાંધી આશ્રમ, આના વિશે તો તમને ખબરજ હશે, સરદાર સ્મારક હાલજ સરસ બનાવી દેવામાં આવ્યું છે, સરખેજ ના રોજ, પાલડી અને Calico Museum તેમાં આગળ પડતા આવે છે.

અને જો ભીડ માં મજા આવતી હોય તો તેવા પણ ખાસા છે, પહેલા કાંકરિયા થોડું ભૂલી જવાય, વસ્ત્રાપુર તળાવ, MM, ગુજરી જે દર રવિવારે ભરાય છે વિવેકાનંદ પુલ નીચે, લાલદરવાજા તો દરેક મધ્યમ વર્ગ માટે સ્વર્ગ સમાન છે કે પછી અમદાવાદ ના બગીચા જેમ કે Law garden, Parimal, Pahaladnagar, Tikal baugh સરસ છે Malls તો બહુજ છે યાર જેમાં મને તો Himaliya અને ISKON ખુબજ ગમે છે મસ્ત બનાવીય છે .

પણ જો મારી વાત કરું તો મને જયારે બહુજ કંટાળો આવે તો હું ગાંધી આશ્રમ માં જતો રહું ત્યાં નદી નો નજરો લેતા બાકડા મુકીય છે ત્યાં બેસીએ તો અલગ પ્રકાર ની શાંતિ મહેસુસ થાય છે જે હું અહી વર્ણવી નહિ સકું જાતેજ મહેસુસ કરવી પડશે. અમદાવાદ વિશે એકજ ભાગ માં તો પૂરું થાય એવું તો લાગતું નથી part-II માં લખાવુજ પડશે તો મળીયે દોસ્તો ભાગ -૨ માં .

3 comments:

Anonymous said...

your friend
maru amdavad ane aapnu amdavad article saro 6e, pan tame gujarti font ma lakho to vadhu saru.

Indrajeet said...

Are mast blog ha dost.. keep posting.. ane ha.. Gujarati ma lakh ne.. many fonts are available.. See you.

mariduniya said...

@indrajeet aabhar dost, pan mane aaj fonts maliya chhe, tamari pase link hoy to send karjo

Post a Comment

Thank you for giving your time and word to me